તો કોઈ ,સ્ટ્રોંગ કોફી પીવે, તો કોઈ, મીઠી કોફી પીવે,
ગામ ના ચોરે, કોલેજ ની, centeen માં, હોટેલ માં,
કે, હોસ્ટેલ ની, centeen માં, ચા ની કીટલી પર, ચા,કોફી pivay છે.
કઈ કેટલીય વાતો, ગામ ની, પાદર ની, શહેર ની, વિદેશ ની, નોકરી ની, વાતો થાય છે. આ, ચા ની કીટલી પર.
કઈ કેટલાય, સપના ઓ ની, આપ લે થાય છે,
કઈ કેટલાય, સુખ દુઃખ ની, વહેચણી થાય છે.
કઈ કેટલાય, ભવિષ્ય ના, સપના ઓ ના, નકશા બને અહી.
કઈ કેટલીય, હૈયા વરાળ, કઈ કેટલીય, ખુશી ની પળો ની, વહેચણી થાય છે, અહી.
ચા, કોફી ની,ચૂસકી સાથે,કેટલાય નવો સંબંધો,બંધાય છે, દુશ્મની પણ,ચા,કોફી ની વરાળ સાથે,ઊડી જાય,કઈ કેટલાય ,ભવિષ્ય ના ,શમણા ઓ નો,નકશો બને છે, અહી.
વરસતો ,વરસાદ હોય,મિત્રો નો સાથ હોય,
તો,આ વરસાદી સાંજે,મિત્રો ની ટોળકી સાથે,
ચા, કોફી નો સ્વાદ,ખૂબ વધી જાય.
કડવી કોફી,મીઠા સ્મરણો દઈ જાય.
જીવન નો સંદેશ,આપે આ કોફી,
જીવન માં ,લોકો ના સ્વાદ માટે, પોતાનું અસ્તિત્વ ,ઓગાળી નાખે આ કોફી.
નવી ઊર્જા, નવો ઉત્સાહ,નવી સ્ફૂર્તિ, આપે, આ કોફી, કામકાજ ને,વેગવંતુ બનાવે ,આ કોફી, જીવન માં,પ્રેરણા આપે,આ કોફી
પાણી,દૂધ,શક્કર,સાથે મળી,નવું રૂપ ધારણ કરે આ કોફી,પોતાના અસ્તિત્વ નું,બલિદાન આપે ,આ કોફી, સાથે મળી,કોઈ કાર્ય ને,દીપાવી શકાય,એવો સંદેશ આપે, આ કોફી.તકલીફ, અને મુસીબત માં જ,નિખરે,
આ વ્યક્તિત્વ,એવી સમજણ આપે,આ કોફી.