Tuesday, April 13, 2021

Life lesson through tea | chai se life lessons | chai thi life lesson | poem in gujarati | poem


શિર્ષક : 💦ચા 💦 ☕☕☕☕☕ 🍂💞🍂💞🍂💞🍂💞🍂💞🍂💞 હાથ માં લઇ ચા નો કપ ચાલો થોડી કરી લઈએ ગપશપ ઈલાયચી ને અદરક નું સુંગધી ઓઢણું ઓઢી, માણવા મૌસમ નો રંગ ચાલી ચા , કપ રકાબી ને સંગ અષાઢી સાંજ, સુંગધી ચા ની પ્યાલી સાથે હોય યાર ની યારી લાગે સૌને પ્યારી તો સાંજ બને ન્યારી બહાર વરસે વર્ષા રીમઝીમ ને ભીતર લાગણી લીલીછમ ચા ની પ્યાલી નો સંગ લાવે જીવન માં અનેરો રંગ ચા ના ઘૂંટે ઘૂંટે ખુશી ઓ ફૂટે ગમ તો વરાળ બની ઉડે નાનકડી ચાય જ્ઞાન બહુ આપી જાય સંગ એવો રંગ ની કહેવત સાચી ઠેરવી જાય કાળી ચા, દૂધ સંગે રૂડી થાય ઈલાયચી ને અદરક ના સાથ માં ,ચા પણ મહેકી જાય, કડક મિજાજી ચા, શક્કર સંગે મીઠી બની જાય શીખવી જાય ચા નવો સબક ઊકળે જો ચા તો નવું રૂપ ,નવો સ્વાદ, નવી સુંગંધ,નવો રંગ લાવે જીવન માં મુસીબતો અને તકલીફો પણ,નવી તક,નવો અવસર પોતાને સંગ લાવે પાણી,ચા,શક્કર, ઈલાયચી અદરક એક બીજા માટે જાત ફના કરે નવું રૂપ નવો રંગ ધારણ કરે લોકો ના ગમ નું મારણ કરે દરેક માનવી સમાજ અને દેશ માટે કરે જો પોતાની જાત ને ફના તો ધરતી પર સ્વર્ગ પણ ક્યાં આવવાની
  - written by meenaz vasaya

Featured Post

Is Sugar bad for health.

is sugar bad for health? Sugar can be used in many things it is used to make something sweet and its taste is sweet. it is so sweet ...