this is the stay home stay safe images please follow this stay home to stay safe and save our country and world hope you will follow this always wear a mask while going outside and wash your hand always and maintain some social distance so follow and carry a sanitizer while going outside so stay home and stay safe I hope you will like this images
here is the happy birthday image this can be for your friend, brother, sister, or someone special so wish them on their birthday and make their day amazing. from here you can download a happy birthday image to wish someone on their birthday
શિર્ષક : 💦ચા 💦
☕☕☕☕☕
🍂💞🍂💞🍂💞🍂💞🍂💞🍂💞
હાથ માં લઇ ચા નો કપ
ચાલો થોડી કરી લઈએ ગપશપ
ઈલાયચી ને અદરક નું સુંગધી ઓઢણું ઓઢી,
માણવા મૌસમ નો રંગ
ચાલી ચા ,
કપ રકાબી ને સંગ
અષાઢી સાંજ,
સુંગધી ચા ની પ્યાલી
સાથે હોય યાર ની યારી
લાગે સૌને પ્યારી
તો સાંજ બને ન્યારી
બહાર વરસે વર્ષા
રીમઝીમ
ને
ભીતર લાગણી લીલીછમ
ચા ની પ્યાલી નો સંગ
લાવે જીવન માં અનેરો રંગ
ચા ના ઘૂંટે ઘૂંટે ખુશી ઓ ફૂટે
ગમ તો વરાળ બની ઉડે
નાનકડી ચાય
જ્ઞાન બહુ આપી જાય
સંગ એવો રંગ ની
કહેવત સાચી ઠેરવી જાય
કાળી ચા, દૂધ સંગે રૂડી થાય
ઈલાયચી ને અદરક ના સાથ માં ,ચા પણ મહેકી જાય,
કડક મિજાજી ચા, શક્કર સંગે મીઠી બની જાય
શીખવી જાય ચા નવો સબક
ઊકળે જો ચા તો
નવું રૂપ ,નવો સ્વાદ, નવી સુંગંધ,નવો રંગ લાવે
જીવન માં મુસીબતો અને તકલીફો
પણ,નવી તક,નવો અવસર પોતાને સંગ લાવે
પાણી,ચા,શક્કર,
ઈલાયચી અદરક એક બીજા માટે જાત ફના કરે
નવું રૂપ નવો રંગ ધારણ કરે
લોકો ના ગમ નું મારણ કરે
દરેક માનવી સમાજ અને દેશ માટે કરે જો પોતાની જાત ને ફના
તો ધરતી પર સ્વર્ગ પણ ક્યાં આવવાની