Posts

Featured Post

Is Sugar bad for health.

is sugar bad for health? Sugar can be used in many things it is used to make something sweet and its taste is sweet. it is so sweet in taste but even high in calories and it is one of the most used things in the world. So  there  are   many   kinds of   sugar  in the  world  which  includes  white  sugar  and  brown   sugar  and  many  more.  As I want to say is that you should decrease the consumption of sugar because it is not good for our health and can cause you many problems.   Sugar is made from sugarcane and if you want to eat some sweet then you should eat some fruits because it contains natural sweetness or there is a more thing which can be consumed instead of sugar is jaggery which is also made sugarcane but made through less chemical process compare to that of white sugar so if want to eat sweet than eat jaggery because it is healthier than sugar.  So y...

Iron Man and Thor's Hilarious Tea-Selling Adventure in the Vegetable Market"

Iron Man and Thor decided to take a break from their usual superhero duties and try their hand at selling tea in a local vegetable market. Of course, being the tech-savvy duo that they are, they couldn't resist incorporating some electronic gadgets into their sales pitch. Iron Man set up a sleek, high-tech tea brewing station complete with touch screens, voice-activated controls, and robotic arms. Meanwhile, Thor used his lightning powers to create a flashy sign that read "Godly Tea - Fit for a Thunder God! As they started selling their tea, the locals were initially skeptical. They couldn't understand why two superheroes would be selling tea in a vegetable market. But Iron Man and Thor didn't let that discourage them. They used their wit and charm to convince people that their tea was not just any tea, but a tea with superhero powers Iron Man told the customers that the tea was brewed with special herbs and ingredients that would give them the strength of Iron Man...

Silicon Valley's Lassi Man: Iron Man's Innovative Stand Brings Joy and Yum to All"

Once upon a time, in a faraway land called Silicon Valley, Iron Man had an epiphany. He realized that the world needed more laughter and delicious lassi, so he decided to combine the two and open a lassi stand. But not just any lassi stand – oh no – this was going to be the most innovative lassi stand in the world. Iron Man decided to use his high-tech genius to create a machine that would make the best lassi anyone had ever tasted, and he called it the Lassi-Washing Machine. As word of Iron Man's amazing invention spread, people came from all over to try a cup of his delicious lassi. Iron Man stood proudly behind his Lassi-Washing Machine, chatting with customers and cracking jokes while he prepared their drinks. The Lassi-Washing Machine was a huge success, and soon Iron Man was known as the "Lassi Man" throughout the land. Children giggled as he waved to them from his lassi stand, and adults couldn't get enough of his tasty drinks and hilarious jokes. Eve...

"માહી" - a story of romance mahi

 "માહી" માહી એટલે વન વગડા માં ઊગેલું ગુલાબ નુ ફૂલ.માહી એટલે ચિથરે  વીટાળેલું રતન. જેવા નામ એવા જ ગુણ. માહી (માછલી) જેવી આંખો.ગુલાબ ની પાંદડી જેવા હોઠ .હસે તો ગાલો માં ખંજન પડે.   સૌથી આકર્ષક એવું હોઠ પર નું કાળું તિલ મન મોહક અદા કોઈ પણ પહેલી નજરે અંજાઈ જાઈ, એવું ચુંબકીય  રૂપ  એનું. માહી ગામડા ગામ ની,20વર્ષીય યુવતી હતી કુદરતે તેને ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું. ખૂબ નિરાંત ની પળો માં એનું સર્જન કર્યું હશે, વિશ્વા મિત્ર ની મેનકા ને પણ શરમાવે એવું એનું મન મોહક  રૂપ ચંદ્ર જેવો ખીલેલોચહેરો જાણે,! ધરતી પર ની અપ્સરા જોઈ લો, મૃગનયની જેમ માહી પોતાના રૂપ થી સાવ અજાણ હતી. રૂપ ની સાથે કુદરતે એના માં સમજણ પણ, સાથો સાથ ઠાંસી ઠાંસી ને ભરી હતી. હંમેશા ગામ ના સૌ લોકો ને ,બાળક થી લઇ ને  વૃદ્ધ લોકો ની મદદ કરવા તત્પર રહેતી.ખેતી ના કામ માં, ઘર કામ માં ,રસોઈ માં . ગાવા માં,બધે નિપુણ હતી. તેનો અવાજ પણ ખૂબ સૂરીલો હતો. જ્યારે  ગામ ના છેવાડે આવેલા મંદિર માં ભજન  ગાતી તો ,લોકો પણ  તેમાં  આસપાસ નું વાતાવરણ ભૂલી તલ્લીન થઈ જતા. ગામડા ના લોકો ની ચાહિતી હતી. પ્ર...

Aa dav pan jiti laish poem in Gujarati - poem

 શમણાં ઓ નું લાવ લશ્કર અને દુઆ ઓ ના કાફલા સાથે રાખું છું   જિંદગી ના મેદાન માં હું લક્ષ્ય મારુ પૂર્ણ કરવા  હૈયે આસ્થા હું બેહિસાબ રાખું છું આ દાવ પણ પણ જીતવા  મક્કમ મનોબળ રાખું છું હૈયે હામ રાખું છું હોઠે સતત ઈશ્વર નું નામ રાખું છું હોય ભલે કાંટાળી કેડી તોયે મખમલી દુઆ  ઓ ને હંમેશા  સાથ  રાખું છું નથી શુરા સમ હિંમત કે તિર ભાલાં મારી કને તોયે લક્ષ્ય પામવાની  મન માં   હું લોહ સમ જીદ રાખું છું હિમાલય સમ  મન અડગ  રાખું છું આફત સામે ઝુકીશ નહીં ઝંઝાવાત થી  ડરીશ નહીં એવો ઈરાદો  મારો બુલંદ  રાખું છું એવી પ્રતિજ્ઞા હું ધારદાર રાખું છું અંતરાયો હોય ભલે ઝાઝા  પથ્થર થી ઠોકર ખાઈશ તો નવી કેડી કંડારીશ વિપદા સામે લાલ આંખ  કરતી રહીશ લક્ષ્ય મારુ બદલીશ નહીં મળે નહીં સફળતા તો  હું માર્ગ બદલીશ લક્ષ્ય પર અડીખમ રહેવા અર્જુન ને મારાં માં હું ઉગાડી  ને રાખું છું આત્મવિશ્વાસ મારો હું  જગાડી ને રાખું છું જીવન ની નાવડી ને કર્તવ્ય ના હલેસા થી પાર ઉતારવા હું અર્જુન જેવું અડીખમ મનોબળ  પારાવાર રાખું છું મ...

maru ભાતીગળ ગામડુ poem in Gujarati - poem

 કેવું પ્રાકૃતિક નયનરમ્ય અને *ભાતીગળ* છે મારું આ ગામડું અનમોલ સંસ્કૃતિ નું  રજવાડું છે મારું આ  ભાતીગળ ગામડું અહી નથી સોશ્યલ મીડિયા નો દેકારો અહી તો મસ્તી નો ફુવારો છે  મારા ગામ નો ચોરો અહીંયા નથી કઈ મારું કે તારું અહીંયા છે સુખ દુઃખ સૌનું સહિયારું અહી નથી  કોઈ થી આગળ નીકળી જવાની હોડ અહી સફળતા માટે છે સૌની સહિયારી દોડ અહીંયા નથી કોઈ ના મન  ની મુરાદ મેલી અહી છે સૌના હદય માં હેત ની હેલી અહી નથી કોઈ ના ઘર પર પહેરા તોયે હર આદમી ના  છે હસતા ચહેરા દંભ ઈર્ષ્યા અદેખાઈ પ્રપંચ    માટે અહી નથી કોઈ  આવાસ અહી તો સહકાર ભાઈચારો અને મદદ નો છે નિવાસ અહી નથી સંગે મર મર ની ચમક અહી તો છે ગૃહિણી ના હાથ ની કસબ લીપ્યું ઘૂપ્યું આંગણું ને ઓસરીએ શોભતું રંગ બિરંગી ચાકળું અહી મહેમાન નવાઝી માટે છે  હૈયે જાજો હરખ એ છે અહી ના લોકો ની પરખ અહી નહિ કોઈ ખોટી ધાંધલ ધમાલ પ્રકૃતિ ની શોભા કરે છેઃ કમાલ અહી નથી મિલો અને વાહનો નો શોરબકોર અહી પંખી ઓ પણ નિર્ભય પણે કરે  છે કલશોર અહી નથી દંભ કે ચહેરા પર કોઈ મહોરો અહી તો નખ શીખ નિર્ભેળ  હર આદમી નો ચમકતો ચહે...

મિત્ર | friend Poem in Gujarati - poem

 મન ની, દીવાલ પર નું, સુંદર ચિત્ર. એટલે મિત્ર. જે લોહી ના, સંબંધો ને,પણ શરમાવે,તે મિત્ર. જીવન ના,અંધકાર માં,જ્યારે,પડછાયો,પણ સાથ છોડી દે, ત્યારે  પ્રેમ થી,વળગી પડે, તે મિત્ર. અસ્તિત્વ ના, થાય,સો સો ટુકડા,ત્યારે એ ટુકડા સમેટી ને, નવો આકાર,નવું જીવન આપે ,તે મિત્ર. જીવન નું,દર્પણ એટલે, મિત્ર. માનસિક બીમારી નું,ઓસડ, એટલે, મિત્ર. જીવન સફર નો,સાચો ,હમદર્દ,એટલે,મિત્ર. મઝધારે,ડૂબેલી નાવ ને,જે તારે,તે,તારણહાર મિત્ર. જિંદગી ની,લડાઈ માં, જે ઢાલ બને, તે મિત્ર. પોતાના થી,પણ વધુ સુંદર દોરે, આપણી, જિંદગી નું,ચિત્ર. એનું નામ મિત્ર. જીવન ની કાંટાળી, ડગર પર,ફૂલ બિછાવે , એ મિત્ર. જે મારું છે, એ તારું છે,જે તારું છે, એ મારું છે, એ ભાવના વાળો,મિત્ર છે. સંબંધ ના,વૃક્ષ ને વિકસાવવા,સમય નું ખાતર,અને,પાણી આપે, એ મિત્ર છે. કહ્યા વગર, સમજી જાય, એ મિત્ર છે. જિંદગી ની ,કટોકટી ની પળો માં,પડછાયો બની,સાથ આપે, એ મિત્ર છે. હદય ની ધરતી માં,વિશ્વાસ ના મૂળ,ઊંડા ઉતરે, અને જે ફૂલ બની,પૂરું જીવન, મહેકાવી દે, એ મિત્ર છે. મારે દર્પણ ની,જરૂર નથી,કેમ કે,મારી પાસે , સારો મિત્ર છે.  

sundar rangoli | beautiful rangoli poem in Gujarati - poem

 બધા રંગો મળી,સર્જે સુંદર રંગોળી, આંગણું દીપાવે ,આ રંગોળી, ઉત્સાહ જગાવે,આ રંગોળી, માનવ માટે,પ્રેરણાદાયી,આ રંગોળી, દરેક માનવી,એક અલગ રંગ જેવો, મળી સાથે જો રહે,તો સર્જાય સુંદર રંગોળી, કોઈ આપે, પ્રેમ નો રંગ, કોઈ આપે,ખુશી નો રંગ. કોઈ આપે,હર્ષ ઉલ્લાસ નો,રંગ. કોઈ આપે,ભાઈચારા નો,રંગ કોઈ આપે,   સાથ, સહકાર  બને,સૌના જીવનનો,સુંદર આકાર.   બાગે,બધા ફૂલો મળી,  બને ,બગીચા નો, શણગાર. નાત જાત,ઉચ,નીચ, નો ત્યાં. ક્યાં છે, કોઈ વ્યવહાર.. દુનિયા પણ,બાગ જેવી, હરેક માનવી છે,ફૂલ, કોઈ  ચંપા કોઈ ગુલાબ. કોઈ ચમેલી,તો કોઇ મોગરો  છે, બધા થકી,શોભે,આ દુનિયા નો બાગ. ચાલો ,ભેગા મળી,સૌ મહેકાવી દઈએ, આ  દુનિયા નો બાગ. મહેકતા  ,ગુલશન ને જોઈ, બાગબાન(ઈશ્વર) પણ, થઈ જાય ખુશ.. ચાલો બની, એક ,એક રંગ, બનાવીએ, સુંદર રંગોળી.